www નું Full Form શું છે ? :- હાલમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર ઈન્ટરનેટનો વપરાશ World wide web છે. WWW હાઈપર ટેક્સ્ટથી જોડાયેલા સર્વરોની શ્રેણી છે Hyper text માહિતી રજુ કરવાની પધ્ધતિ છે. જેમાં અમુક ટેક્ષ્ટ હાઈલાઈટ કરવામાં આવે છે અને તેને પસંદ કરવાથી તે વિષય પર વધુ માહિતી આપે છે. હાઈલાઈટ કરાયેલી આ આઈટમ્સ હાઈપર લિન્કસ કહેવાય છે અને તે યુઝર્સને એક ડોકયુમેન્ટથી જુદા જુદા સર્વર પર આવેલ બીજા ડોકયુમેન્ટમાં જવા આવવા દે છે. યુઝર વેબમાં હેરફેર કરવા Internate Explorer, Mozilla અથવા Netscape Navigator જેવા બ્રાઉઝર સોફટવેરનો ઉપયોગ કરી શકે છે. બ્રાઉઝર એક સોફટવેર છે જે યુઝરને WWW માં નેવીગેટ (અવરજવર) કરવામાં મદદ કરે છે. વેબ એ મોટાભાગનાં વેબ પેજીસનું ગ્રાફિક માધ્યમ છે. જેમાં અમુક ચિત્રો હોય છે.Home page શબ્દ એટલે સામાન્ય રીતે કોઈ સંસ્થા અથવા માહિતીનાં સ્ત્રોતનાં Index Page (શરુઆતનાં પૃષ્ઠ) છે. Hone page માં લિંક હોઈ શકે છે. જે યુઝરને એક જ મુદ્દા પરનાં આગળનાં સ્થળે લઈ જઈ શકે છે અથવા અન્ય પેજ પર લિકસ જઈ શકે છે.Common technologies WWW ને લગતી સામાન્ય રીતે વપરાતી ટેકનોલોજી નીચે મુજબ છે. Browser(બ્રાઉઝર) એક કલાયન્ટ સોફટવેર છે. જે યુઝરને હાઈપર ટેક્ષ્ટ ડોક્યુમેન્ટ દર્શાવે છે અને તેની સાથે આદાન પ્રદાન કરે છે.
World wide web
Web Server (વેબસર્વર ):- એક કમ્પ્યુટર છે જેમાં પેજીસ સંગ્રહ થાય છે તે એક પ્રોગ્રામ છે જે વેબ બ્રાઉઝરમાંચી સ્ત્રોત મેળવવા માટેની વિનંતીનો પ્રતિભાવ આપે છે. તે સર્વર પ્રોગામ ચલાવતું કમ્પ્યુટર છે. કેટલાક ઉપલબ્ધ વેબ સર્વર માઈક્રોસોફટનું Internet Information server (IIs), te uj Fast track Novellનું Intra NetWare .
Home Page વેબ સર્વર પરની લિંક પર જતાં પ્રથમ જે હાઈપર ટેક્સ્ટ ડોક્યુમેન્ટ દર્શાવાય છે તે હોમ પેઈજ છે.
Hyper text Markup language (HTML) વેબ ડોક્યુમેન્ટ બનાવવા વપરાતી અન્કોડિંગ સ્કીમ છે પ્રોટોકોલ એ કમ્પ્યુટર્સ દ્વારા તાર્કિક રીતે સંદેશાની આપ-લે કરવા વપરાતો નિયમોનો સેટ છે.
Hyper text transfer protocol (HTTP) વેબ ઉપરનું બ્રાઈપર ટેક્ષ્ટ ડોકયુમેન્ટસ તબદીલ કરવા વપરાતું પ્રોટોકોલ (નિયમ) છે. જયારે યુઝર લીક પર કલીક કરે છે. ત્યારે બ્રાઉઝર લીંક વાંચીને ડોક્યુમેન્ટ પર લઈ જાય છે.
Uniform resource Loctor (URL) . એક વેબ એડ્રેસીંગ સ્કીમ છે જે ઈન્ટરનેટનાં રીસોર્સનું ચોકકસ સ્થળ દર્શાવે છે જયારે યુઝર લિંક પર કલીક કરે છે ત્યારે બ્રાઉઝર લીંકને વાંચીને ડોક્યુમેન્ટ પર લઈ જાય છે. લીક વિષેની માહિતી બ્રાઉઝરને URL દ્વારા આપવામાં આવે છે. એક ડોક્યુમેન્ટમાંથી બીજા ડોકયુમેન્ટમાંની કોઈપણ લીકનો હંમેશા URL વાપરીને અમલ કરવામાં આવે છે
વેબ બ્રાઉઝર્સ શું છે.
બ્રાઉઝર એક પ્રોગ્રામ છે જે ઈન્ટરનેટને સર્ફીંગ કરવા જરુરી છે. વેબ બ્રાઉઝરનાં કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે.
Internate Explorer: માઈક્રોસોફટનું ઈન્ટરનેટ એકસપ્લોરર આજે સૌથી વધુ લોકપ્રિય ઈન્ટરનેટ બ્રાઉઝર છે.ઈ.એ. ૧૯૯૫માં શરૂ થયું હતું અને ૧૯૯૮માં તેણે Netscape ને લોકપ્રિયતામાં પાછળ રાખ્યું.
Netscape
Netscape પ્રથમ વ્યવસાયિક ઈન્ટરનેટ બ્રાઉઝર હતું તે ૧૯૯૪માં શરુ થયું હતું Netscape દ્વારા ધીમે ધીમે તેની લોકપ્રિયતા ગુમાવી અને Internet Explorer એ મેળવી.
Mozilla
Netscape ની પડતીમાંથી Mozilla પ્રોજેકટનો જન્મ થયો આજે ઈન્ટરનેટ પર મોઝિલા કોડ બીજા નંબરનું સૌથી મોટું બ્રાઉઝર કુટુંબ છે જે લગભગ ૨૦. ઈન્ટરનેટ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે,
Firefox
Firefox એ Mozilla તરફથી નવું બ્રાઉઝર છે આ બ્રાઉઝર ખુબ પ્રભાવશાળી છે અને તેને ઉંચો હિસ્સો મળવાની અપેક્ષા છે.
Opera
ઓપેરા નોર્વેજીયન ઈન્ટરનેટ બ્રાઉઝર છે તેને ઝડપી અને નાનું સ્ટાન્ડર્ડ કમ્પલાયન્ટ (અનુકુળ) અને ઘણી ઓપરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ ગણવામાં આવે છે. મોબાઈલ ફોન અને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર્સ જેવી અસંખ્ય નાની ડીવાઈસ માટે ઓપેરા પસંદગી પાત્ર બ્રાઉઝર્સ છે.
Google Chrome
બ્રાઉઝર ગુગલનુ છે.જે સપ્ટેમ્બર ૨૦૦૮ મા શરૂ થયુ હતુ.હાલમા સૌથી વધુ વપરાતુ બ્રાઉઝર છે.
સર્ચ એન્જિન Search Engine
Search Engine માનવીય દખલગીરીથી કાર્ય કરે છે. તે સ્પાઈડર્સ મોકલે છે જે અલગ અલગ સ્પાઈડસમાં ઓછી શોધ કરે છે. અને યાદી બનાવે છે દરેક સર્ચ એન્જીન બીજાથી અલગ કાર્ય કરે છે અને એકબીજાથી વધુ શકિતશાળી હોય છે. કેટલાક Search Engine Google,Yahoo,Ask.com,Aol.com વગેરે છે.
મારું IP એડ્રેસ શું છે ?
તમારું PC ઈન્ટરનેટ પર જે એડ્રેસ વાપરે છે તે તમારું IP એડ્રેસ છે. તે સામાન્ય રીતે ૪ આંકડાઓનો સેટ હોય છે અથવા તેનું સમાન IP નામ હોય છે. કેટલાક પ્રોવાઈડર તમને અનન્ય IP એડ્રેસ (સ્ટેટિક IP) અથવા તમે જયારે જયારે જોડાણ કરો ત્યારે અલગ એડ્રેસ આપે છે. ડાયનેમિક IP અડ્રેસથી તમારું કલાયન્ટ આપમેળે જ તમારા હાલનાં IP એડ્રેસને જુએ છે અને તમે IRC માં કનેકટ કરો ત્યારે તમારા Local Host નામને જુએ છે.
FAQ
What is the full form of www?
World Wide Web
What is the full form of HTTP?
Hyper text transfer protocol (HTTP)
What is the full form of HTML?
Hyper text Markup language (HTML)
When was the first commercial Internet browser launched?
It started in 1994
No comments
Post a Comment