HNGU ભરતી 2022, સીધી ભરતી ૩૭૪૯ જેટલી જગ્યાઓ HNGU Bharti 2022
HNGU ભરતી ૨૦૨૨ :- હેમચન્દ્રાચાર્ય યુનિવર્સીટી દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માં કુલ ૩૭૪૯ જેટલી જગ્યાઓ આ વર્ષે ભરવામાં આવશે તો મિત્રો આ ભરતી વિષે ની તમામ માહિતી આ લેખ માં આપીશું તો આ લેખ પૂરો વાંચવાનું ભૂલશો નહિ.
HNGU ભરતી 2022
સત્તાવાર વિભાગ | HNGU યુનિવર્સીટી |
પોસ્ટ નું નામ | વિવિધ પોસ્ટ |
જાહેરાત ક્રમાંક | 16 /2022 |
કુલ જગ્યા | ૩૭૪૯ |
અરજી કરવાનો મોડ | ઓફલાઈન |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવાની રીત | વોક ઇન |
HNGU ભરતી ટોટલ જગ્યાઓ :
- આચાર્યશ્રી
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- ગ્રંથપાલ
- એસોસિયેટ પ્રોફેસર
- શિક્ષક
HNGU લાયકાત :
આ ભરતી માટે લાયકાત પદ પ્રમાણે નક્કી કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત કે વેબસાઈટ પર જાઓ.અધિકૃત વેબસાઇટ પરથી HNGU વિવિધ પોસ્ટની પાત્રતા માપદંડ તપાસો.
HNGU વય મર્યાદા :
જાહેરાત વાંચો .
HNGU પગાર ધોરણ
યુનિવર્સીટી ના નિયમ પ્રમાણે પગાર
HNGU માં અરજી કઈ રીતે કરવી ?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. અને ઉમેદવારે ઈન્ટરવ્યું આપવાનું રહેશે.
No comments
Post a Comment